Tag: kissan

ધાણા ની ખેતી (Cultivation of Coriander): ખેડૂતો માત્ર 10 દિવસમાં ધાણા ઉગાડી કમાણી કરી શકે છે. જાણો તેના વાવેતરની નવી પદ્ધતિ

ધાણા ની ખેતી : સામાન્ય રીતે ધાણા વાવ્યા બાદ તેના પાંદડા દેખાવા માટે લગભગ એકથી દોઢ મહિનાનો સમય લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ….