કન્જેક્ટિવાઇટિસ: આંખ આવવાથી બચવાના ઉપાયો, આ લક્ષણો દેખાય તો શું કરવું જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાતમાંકન્જેક્ટિવાઇટિસ, આંખોના વાયરલ ચેપનો હુમલો તીવ્ર બન્યો છે. દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો. હાલમાં નેત્રરોગ વિભાગની ઓપીડી નેત્રસ્તર દાહના દર્દીઓથી ભરાઈ ગઈ હતી. જેમાં મોટાભાગના શાળાના બાળકો હતા. આ વાઈરલ….