ગાંધીનગર / વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત, પુખ્ત વયની વ્યક્તિ અને બાળકો પ્રતિદિનના આટલા રૂપિયા મળશે, પરિપત્ર જાહેર
વાવાઝોડા સમય સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી સરકારે નિર્ણય લીધો બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે….